સૌરાષ્ટ્ર યુનિ.ના ખર્ચે શૈક્ષણિક સંઘના કાવ્ય મહાકુંભનો કાર્યક્રમ યોજાતા વિવાદ સર્જાયો
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક સંઘના આગેવાનોએ યુનિવર્સિટીના 3.30 લાખના ખર્ચે કાવ્ય મહાકુંભનો કાર્યક્રમ યોજતા વિવાદ ઊભો થયો છે. અને કોંગ્રેસે માગણી કરી છે. કે, કાવ્ય મહાકુંભનો ખર્ચ શૈક્ષણિક સંઘ પાસેથી વસુલ કરવો જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખર્ચે યોજાયેલા કાવ્ય મહાકુંભના કાર્યક્રમ માટે ખિસ્સામાંથી એક ફદીયુ કાઢ્યા વગર […]