અમદાવાદના રિવરફ્રન્ટના પ્લોટ્સમાં વાવેલા 5000થી વધુ વૃક્ષો કેમિકલ્સયુક્ત ઝેરી પાણીને લીધે બળી ગયા
અમદાવાદઃ શહેરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે. પણ યોગ્ય માવજતના અભાવે મોટાભાગના વાવેલા વૃક્ષો મુરઝાઈ જતાં હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ‘નવો શિરસ્તો અપનાવીએ વૃક્ષારોપણને જીવનનું અભિન્ન અંગ બનાવીએ’ નો મેસેજ આપતા બેનરો ઠેરઠેર લગાવ્યાં હતા જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મ્યુનિ.કોર્પોરેશનની લાપરવાહીના કારણે રિવરફ્રન્ટ પ્લોટમાં ઉગાડેલા 5 […]