ફ્રીઝમાં રાખવાથી ઝેરી બની શકે છે આ શાકભાજી, સાવધાન રહેવું જરૂરી
મોટાભાગના લોકો ખાદ્ય પદાર્થો સંગ્રહવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરે છે. ઘણી ખાદ્ય ચીજોને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરીને તેમની શેલ્ફ લાઇફ વધારી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક શાકભાજીને ફ્રીઝમાં રાખવાથી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી બની શકે છે? આ શાકભાજીને ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખવા જોઈએ. બટાકા અને ડુંગળીઃ બટાકા સંગ્રહવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ […]