ભાવનગરમાં મ્યુનિ.ટીમ પર હુમલાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી
પોલીસે બે આરોપીને દોરડાથી બાંધી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી, મ્યુનિની ઢોર પકડ પાર્ટી પર બે શખસોએ લાકડી વડે હુમલો કરાયો હતો, મ્યુનિના બે કર્મચારીને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા ભાવનગરઃ શહેરના ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના રોડ પર રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પોલીસની હાજરીમાં બે-ત્રણ શખસોએ લાકડીઓથી હુમલો કરતા બે કર્મચારીઓને ઈજાઓ થતાં […]