અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભરતી કૌભાંડમાં પોલીસે મહત્વના પુરાવા એકઠા કર્યા
પોલીસે 3 કોમ્પ્યટર, OMR શીટ હાર્ડ અને સોફ્ટ કોપી જપ્ત કરી, આરોપી હેડ ક્લાર્કને સાથે રાખીને પોલીસે શરૂ કરી તપાસ, ટેકનિકલ સુરવાઈઝર ભરતીમાં 3 ઉમેદવારોના માર્ક્સ સુધારાયા હતા અમદાવાદઃ શહેરની મ્યુનિ, કોર્પોરેશનમાં સહાયક ટેકનીકલ સુરવાઈઝરની ભરતીમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ એએમસીની સેન્ટ્રલ ઓફિસમાં જવાબદાર હેડ ક્લાર્કને સસ્પેન્ડ કરીને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આરોપી […]