સુરતમાં ધો, 12ના વિદ્યાર્થીઓએ લકઝરી કાર્સ સાથે સ્ટંટ કરતા પોલીસે 12 કાર ડિટેઈન કરી
ધોરણ 12ના વિદ્યાર્થીઓ શાળાએ યોજેલી ફેરવેલ પાર્ટીમાં લકઝરી કારમાં ગયા હતા નબીરાઓએ કારમાં સનરૂફ ખોલીને સીનસપાટા કર્યા હતા શાળાએ હાથ ઊચા કરી દીધા, પોલીસે નબીરાને સબક શીખવાડ્યો સુરત: જિલ્લાના ઓલપાડના કુંકણી ગામે આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલના ધો. 12ના વિદ્યાર્થીઓ 30 જેટલી લકઝુરિયસ કારમાં કાફલા સાથે સ્કૂલના ફેરવેલમાં પહોચ્યા હતા. વિદ્યાર્થીઓએ લકઝરી કારના સનરૂફ ખોલીને બહાર […]