સુરતમાં થર્ટી ફર્સ્ટને લીધે રાતભર હોટલોનું ચેકિંગ કરાયું, રસ્તાઓ પર પોલીસે ડ્રાઈવ યોજી
સુરતઃ શહેરમાં કાલે મંગળવારે થર્ટી ફર્સ્ટને લીધે અનેક સ્થળોએ મ્યુઝિક જલસાનું આયોજન કરું છે. ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ છે. છેલ્લા બે દિવસથી પોલીસ દ્વારા રાતભર વિવિધ હોટલોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત રસ્તાઓ પર ઊભા રહીને પોલીસ દ્વારા વાહનો ચેકિંગ કરવામાં આવી […]