નરેન્દ્ર મોદીએ દેશને ફીટ ઈન્ડિયાનો મંત્ર આપીને રમત-ગમતને પ્રોત્સાહન આપ્યુ છેઃ CM
સાણંદ ખાતે 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયો 12 રાજયો અને 6 કેન્દ્રીય પોલીસ દળોના 80 પોલીસકર્મીઓએ ભાગ લીધો મુખ્યમંત્રીએ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને એવોર્ડ અને ટ્રોફી એનાયત કર્યાં ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ આ […]