દિલ્હીમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા પોલીસનું અભિયાન
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આતંકવાદી હુમલાની આશંકા પગલે સાબદી બનેલી પોલીસે ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે અભિયાન રૂ કર્યું છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ગેરકાયદે રીતે વસવાટ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું હતું. દિલ્હીમાંથી તાજેતરમાં જ વર્ષોથી બોગસ નામે રહેતા પાકિસ્તાની નાગરિક મહંમદ અશરફની ધરપકડ બાદ પોલીસ વધારે એલર્ટ બની છે. […]