શ્રીનગરમાં હવે પોલીસની પાર્ટી પર થયો આતંકવાદી હુમલો,સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
શ્રીનગરમાં પોલીસની પાર્ટી પર હુમલો સાંજના સમયે બની ઘટના સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું જમ્મુ : શ્રીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદની ઘટના વધી હોય તેવું લાગી રહ્યું છે. આતંકવાદીઓ દ્વારા હવે આતંકવાદ ફેલાવવા માટે નવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં તેઓ પહેલા કોઈ વ્યક્તિને નિશાન બનાવે છે અને પછી તેના પર હુમલો કરે છે, પણ […]