1. Home
  2. Tag "Police Provision"

ગુજરાત ક્રિકેટ એસોસિએશને મેચના પોલીસ બંદોબસ્તના રૂપિયા 4 કરોડ હજુ પણ ચૂકવ્યા નથી

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ, વન ડે સહિતની એક ડઝન ક્રિકેટ મેચ રમાઈ ચૂકી છે. દરેક મેચમાં ગ્રાઉન્ડની અંદર-બહાર 1 હજારથી પણ વધુ પોલીસ અધિકારી-કર્મચારી તથા ખેલાડીઓના રૂટ પર મળીને 4 હજારથી વધુ જવાનોને બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા હતા. ક્રિકેટ મેચ એ બિનસરકારી અને કોમર્શિયલ કાર્યક્રમ હોવાથી પેઇડ બંદોબસ્ત માંગવામાં આવે છે.  જોકે અત્યાર […]

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ મોટેરા સ્ટેડિયમમાં 4400થી વધારે પોલીસ કર્મચારીઓ રહેશે સુરક્ષામાં તૈનાત

અમદાવાદઃ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમ અને તેની આસપાસ લગભગ 4400 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રીજી ટેસ્ટ મેચને લઈને ભારત અને ઈંગ્લેન્ડની ટીમનું અમદાવાદમાં આગમન થઈ ચુક્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code