ગુજરાતમાં ગૃહ મંત્રીના આદેશ બાદ છેલ્લા 4 દિવસમાં પોલીસે 2406 હોટલ અને સ્પામાં દરોડા પાડ્યાં
અમદાવાદઃ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યભરની હોટલ અને સ્પા સેન્ટર પર ગુજરાત પોલીસે ઘોંસ બોલાવી છે. છેલ્લા ત્રણ દિવસમાં 279 આરોપીઓ સામે ગુના દાખલ કરી 204 એફઆઈઆર નોંધવામાં આવી છે. 183 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ સ્પેશિયલ ડ્રાઇવમાં ત્રણ દિવસમાં અલગ અલગ 2 હજારથી વધુ સ્થળો ઉપર રાજ્યવ્યાપી […]