ગુજરાતમાં જિલ્લા-તાલુકાઓમાં પોલીસ-સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદમાં હર્ષ સંઘવી હાજર રહ્યા, પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા અનોખા કાર્યક્રમનું આયોજન, પોલીસ અદિકારીઓએ સરપંચો સાથે સીધો સંવાદ કર્યો ગાંધીનગરઃ ગ્રામ્ય પોલીસિંગને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સરપંચ વચ્ચે ‘પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ પોલીસ મથકના અધિકારીઓ અને ગામના […]