વડોદરામાં ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર દોડતુ થયું
અમદાવાદઃ વડોદરામાં ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને એક ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાઇપલાઇનમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. ધમકીભર્યો ઈમેલ શુક્રવારે સવારે 4 વાગ્યે આવ્યો. માહિતી મળતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ ટીમ […]