1. Home
  2. Tag "Political Crisis"

દુનિયાના અનેક દેશોમાં રાજકીય ઉથલ-પાથલઃ ઈરાક, પાકિસ્તાન અને શ્રીલંકા બાદ બ્રાઝીલમાં રાજકીય સંકટ

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં બોલ્સોનારો સમર્થકોના હંગામા પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શનોથી વણસી ગયેલી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. બ્રાઝિલમાં પણ હાલ થોડા દિવસો પહેલા ઈરાક, શ્રીલંકા, અમેરિકાના કેપિટલ હિલ જેથી સ્થિતિ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે ગુસ્સો વ્યક્ત […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઘેરાયું, ઈમરાનખાને સરકારને ઘેરવા વ્યૂહરચના ઘડી

ઈમરાનખાને લાહોરથી ઈસ્લામાબાદ સુધીની યાત્રા કાઢી શરીફ સરકાર ઉપર આક્ષેપ કરીને ભારતની કરી પ્રશંસા સરકારે કાયદાનો ભંગ ના કરવા ઈમરાનખાનને ચેવતણી આપી નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય સંકટના વાદળો ઘેરાયાં છે. હાલની પીએમ શરીફ સરકાર સામે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને મોરચો ખોલ્યો છે. તેમજ સરકારની વિરોધમાં હકીકી આઝાદી નામથી લાહોરથી ઈસ્લામાબાદ સુધીની […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ શિંદે જૂથને CM ઠાકરે સાથે વાત કરીને સમાધાન લાવવા સુપ્રીયા સુલેની સલાહ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહાવિકાસ અઘાડી સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ દ્વારા સરકારને બચાવવા પ્રયાસ થઈ રહ્યાં છે. દરમિયાન હવે એનસીપીના સિનિયર નેતા સુપ્રિયા સુલે પણ શિંદે જૂથને ઉદ્ધવ ઠાકરે સાથે બેસીને સમસ્યાનું સમાધાન લાવવા માટે સલાહ આપી છે. એનસીપીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું […]

મહારાષ્ટ્રઃ બે વખત મહાવિકાસ અઘાડીના નેતાઓએ ઠાકરેને રાજીનામું આપતા અટકાવ્યાં

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું છે. તેમણે બે વખત રાજીનામું આપવાનું વિચાર્યું, પરંતુ બંને વખત ગઠબંધનના નેતાએ તેમને રોક્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે દિવસે એકનાથ શિંદે તેમના સમર્થકો સાથે સુરત ગયા હતા. તે જ દિવસે સાંજે 5 વાગે […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ 40 નારાજ ધારાસભ્યોની લાશ આવશેવાળા નિવેદનથી સંજય રાઉતે ફેરવી તોડ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા-નવા વળાંક જોવા મળી રહ્યાં છે. તેમજ શિવસેનાના નેતાઓ અને શિંદે જૂથ વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ થયું છે. દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, કે, ગુવાહાટીથી 40 ધારાસભ્યોનો મૃતદેહ મુંબઈ  આવશે. સંજય રાઉતના નિવેદનથી વિવાદ સર્જાતા તેમણે પોતાના નિવેદનથી ફેરવી તોડ્યું છે. સોમવારે સંજય રાઉતે બચાવ […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ પર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રામદાસ અઠાવલે વચ્ચે બેઠક

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે, હાલ સીએમ ઠાકરે સરકાર લઘુમતીમાં મુકાઈ છે. દરમિયાન ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એનડીએના સભ્ય રામદાસ અઠાવલે વચ્ચે બેઠક મળી હતી. જેમાં હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને ભાજપ દ્વારા મંથન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટઃ ઈમરાનખાનના સમર્થકો ઈસ્લામાબાદમાં રસ્તા ઉપર ઉતર્યા

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકીય ઉથલ-પાથલ સર્જાઈ છે. વિરોધ પક્ષના દબાણને પગલે ઈમરાન ખાને સત્તા ગુમાવી હતી, તેમજ નવાઝ શરીફના ભાઈ નવા વડાપ્રધાન બન્યાં હતા. જો કે, નવા વડાપ્રધાન સામે પણ સંકટ ટળ્યું નથી. ઈમરાન ખાન દ્વારા ફરીથી ચૂંટણીની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકરો […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે ઈમરાનખાને ભારત અને ભારતીયોની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તા ઉપર સંકટ તોડાઈ રહ્યું છે અને ઈમરાન ખાન સત્તા ગુમાવે તેવી ચર્ચાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતા વડાપ્રધાન ઈમરાનખાનને ભારતની વિદેશનીતિ અને જનતા યાદ આવી છે અને તેમના ભરપૂર વખાણ કરતા થાકતા નથી. દેશની જનતાને સંબોધન કરતી વખતે ભારતની વિદેશ […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધારે ઘેરાયું, કાર્યકારી પીએમની પસંદગી સુધી ઈમરાન ખાન જ વડાપ્રધાન

નવી દિલ્હીઃ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ રવિવારે ઈમરાન ખાન સામેની અવિશ્વાસની દરખાસ્તને પાંચ મિનિટની અંદર ફગાવી દીધી હતી. આ પછી, ઘણો ઝડપથી ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. ઈમરાન ખાને તરત જ સંસદ ભંગ કરવાની માંગ કરી હતી. આના પર રાષ્ટ્રપતિએ તરત જ પોતાની સંમતિ આપી અને સંસદ ભંગ કરી દીધી. ત્યારથી વિપક્ષનો હોબાળો ચાલુ છે. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code