1. Home
  2. Tag "political parties"

5 વર્ષમાં ચૂંટણી બોન્ડ મારફતે 7 રાષ્ટ્રીય અને 24 પ્રાદેશિક પક્ષોને રૂ. 9188.35 કરોડનું દાન મળ્યું

નવી દિલ્હીઃ રાજકીય પક્ષોને નાણાં આપવા માટે શરૂ કરવામાં આવેલી ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કોર્ટે ચૂંટણી પંચને 2019 ના વચગાળાના આદેશથી રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા નાણાંના રેકોર્ડને સાચવવા કહ્યું છે. દરમિયાન, ચૂંટણી બોન્ડ સંબંધિત ADR ડેટા બહાર આવ્યા છે. […]

સુપ્રીમ કોર્ટ બુધવારે કેન્દ્ર પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતી 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટ 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે કેન્દ્ર પર એજન્સીઓના દુરુપયોગનો લગાવ્યો આરોપ   દિલ્હી : સુપ્રીમ કોર્ટ બુધવારે કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે, જેમાં વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓના મનસ્વી ઉપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ભવિષ્ય માટે માર્ગદર્શિકા માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ […]

ચૂંટણીની મોસમ, સુરતમાં રાજકીય પક્ષોના ધ્વજ, ખેસ, ટોપી, બેનર્સ સહિતનો વેપાર ધમધમવા લાગ્યો

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માત્ર રાજકીય પક્ષોને જ નહીં પણ રાજકારણ સાથે ન જોડાયેલા લોકોને પણ ફાયદો કરાવી આપતી હોય છે. ચૂંટણીમાં ટ્રાન્સપોર્ટેશન, મંડપવાળા, રસોઈયા તેમજ રાજકીય પક્ષોના બેનર્સ,પોસ્ટર્સ, ખેસ ટોપી બનાવનારાઓને કમાણી થતી હોય છે. ત્યારે સુરત શહેરમાં ચૂંટણીના પ્રચાર માટેના કપડાના બેનર્સ, પોસ્ટર્સ, ખેસ, ટોપી સહિતનું સાહિત્ય બનાવવાનો ધંધો 900 કરોડે પહોંચ્યો છે. […]

રિક્ષા પાછળ રાજકીય પક્ષોના પોસ્ટર્સ કે બેનર્સ લગાડી શકાશે નહીં, ચૂંટણી પંચે કર્યો આદેશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલમાં આવી ગઈ છે. દરમિયાન ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતાના ભાગરૂપે રિક્ષાની પાછળ લાગેલા રાજકીય પક્ષોના પોસ્ટને દુર કરવાની જિલ્લા પોલીસને સુચના આપવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા રોડ ઉપર ફરતી રિક્ષાની પાછળ લગાવેલા રાજકીય પક્ષોના પોસ્ટર દૂર કરવાના રહેશે. જો કે રાજકિય પક્ષોએ રિક્ષા પાછળ પોસ્ટર કે […]

ખોડલધામ તમામ રાજકીય પક્ષોને સમાન રાખશે, કોઈપણ પક્ષનો પ્રચાર નહીં કરેઃ નરેશ પટેલ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓ જે તે સમાજના મોભીઓને પોતાના તરફ ખેંચવા પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાતમાં લેઉવા પાટિદાર સમાજના મતદારોનો મોટો સમુહ છે. ત્યારે લેઉવા પાટીદાર સમાજના આસ્થાના પ્રતિકસમા ખોડલધામના અગ્રણીઓને પોતાના તરફ ખેચવા ભાજપ,કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટી દ્વારા ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા. ખોડલધામના એક […]

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પિલરો રાજકીય પક્ષોના ચિહ્નો દૂર કરીને ચિત્રો દોરવામાં આવશે

અમદાવાદઃ શહેરમાં મહિના પહેલા રાજકીય પક્ષોમાં પાર્ટીના ચિન્હો માટે જાણે હરિફાઈ જાગી હોય તેમ તમામ દીવાલો અને જાહેર મિલ્કતો અને મેટ્રોના થાંભલાઓ પર પણ ચિન્હો ચિતરવામાં આવ્યા હતા.  દરેક પક્ષ દ્વારા પોતાના ચિહ્નો મેટ્રો પિલર ઉપર ચિતરી દેવામાં આવતા દીવાલો ખરાબ થઈ હતી. ત્યારે મ્યુનિ.દ્વારા રાજકીય પક્ષોના ચિન્હ જાહેર મિલ્કતો પરથી હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં […]

ચૂંટણીપંચઃ કાયદાને નેવે મુકીને ડોનેશન્સ લેતા રાજકીય પક્ષો સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશમાં લોકશાહી અનુસાર લોકસભા, રાજ્યસભા, વિવિધ વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય છે. તેમજ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમજ ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચાને લઈને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. દેશમાં નાના-મોટા મળીને રાષ્ટ્રીય અને સ્થાનિક અનેક રાજકીય પક્ષો કાર્યરત છે. દરમિયાન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય […]

જમ્મુ-કાશ્મીરઃ વિધાનસભામાં જમ્મુનું વર્ચવ્ય વધશે અને ઘાટીનું ઘટશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સીમાકંન લઈને સીમાંકન પંચે પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારેને સોંપ્યો છે. આ અહેવાલ અનુસાર હવે વિધાનસભામાં જમ્મુનું વર્ચસ્વ વધશે જ્યારે ઘાટીનું વર્ચસ્વ ઘટશે. જ્યારે લોકસભા બેઠકોમાં જમ્મુ-કાશ્મીરને સમાન મહત્વ આપવાનો પ્રયાસ કરાયો છે. આ સીમાકંન ભાજપને ફાયદાકારક હોવાના આક્ષેપ સાથે જમ્મુ-કાશ્મીરના મોટાભાગના રાજકીય પક્ષોએ વિરોધ કરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સીમાંકન આયોગ […]

ભારતમાં 5 વર્ષના સમયગાળામાં રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પાછળ કેટલા નાણા ખર્ચા જાણો…

નવી દિલ્હીઃ ભારતમાં ચૂંટણીઓ પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરી છે પરંતુ રાજકીય પાર્ટીઓ ચૂંટણીપ્રચારમાં પાણીની જેમ નાણાનો ખર્ચ કરે છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડિયાના અનુમાન અનુસાર 2019માં લોકસભાની ચૂંટણીમાં 60 હજાર કરોડનો ખર્ચ થયો હતો. તે પહેલા વર્ષ 2014માં 30 હજાર કરોડના ખર્ચનો અંદાજ […]

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બિન માન્યતાપ્રાપ્ત રાજકીયપક્ષોની સંખ્યામાં વધારો

દિલ્હીઃ દેશમાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગમી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ પ્રચાર શરૂ કરી દીધો છે. દરમિયાન દેશમાં આઠ જેટલા રાષ્ટ્રીય પક્ષ અને 50થી વધારે માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષો છે. દરમિયાન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો રિપોર્ટ અનુસાર 2010થી 2021 વચ્ચે રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code