ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ સહિતના રાજકીય પક્ષોને પરાસ્ત કરવા કોંગ્રેસે ઘડી રણનીતિ
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપી છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખીને રાજ્યભરમાં રેલીઓ અને સભાઓ કરી રહી છે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવા અને મતદારો સુધી પહોંચવા માટે કોંગ્રેસ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મેળવા […]