નેપાળઃ નવી સરકાર બનતાની સાથે જ રાજકીય ઉથલપાથલ, પૂર્વ પીએમ ઓલીની ધરપકડ
નવી દિલ્હી, 28 માર્ચ 2026: નેપાળમાં ગત વર્ષે થયેલા હિંસક ‘GenZ’ પ્રદર્શનમાં કથિત સંડોવણીના આરોપસર નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવી છે. દેશના સૌથી યુવા પ્રધાનમંત્રી તરીકે બાલેન્દ્ર શાહના શપથ લીધાના એક દિવસ બાદ જ તેમની ધરપકડ કરવામાં આવી છે. ભક્તપુર જિલ્લા પોલીસ રેન્જના વડા, પોલીસ અધિક્ષક સૂર્ય બહાદુર ખડકાનું કહેવું છે કે, ભૂતપૂર્વ […]


