1. Home
  2. Tag "Polling"

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પીએમ મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે હાલમતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ 21 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ દ્રૌપદી મૂર્મૂને તથા વિપક્ષે […]

રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોના વિધાનસભામાં મતદાન

નવી દિલ્હીઃ રાજ્યસભાની કુલ 57 બેઠકો ખાલી થઈ હતી. જે પૈકી 41 બેઠક ઉપર ઉમેદવારોનો બીનહરિફ વિજેતા થયાં હતા. જ્યારે હરિયાણા, રાજસ્થાન, મહરાષ્ટ્ર અને કર્ણાટકની કુલ 16 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે જણાવ્યું હતું કે, ભાજપાએ કોઈ કારણ વગર આ ચૂંટણી કરાવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં નારાજગી સામે […]

રાજ્યસભા ચૂંટણીઃ છ રાજ્યોની 13 બેઠકો માટે 31મી માર્ચના રોજ મતદાન

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આગામી દિવસોમાં કેટલાક સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેથી ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યસભાની 6 રાજ્યોની 13 બેઠકો માટે આગામી 31મી માર્ચના રોજ ચૂંટણી યોજાશે. સુત્રોના જણાવ્યા અનુસાર અસમની બે બેઠકો માટે ચૂંટણી યોજાશે. રાની નારાહ અને રિપુન બોરાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત હિમાચલ […]

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તારીખ જાહેરઃ 3 ઓક્ટોબરે યોજાશે મતદાન

અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ ઘટતા ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. તા. 3 ઓક્ટોબરના રોજ મનપાની ચૂંટણી યોજાશે અને તા. 5મી ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એપ્રિલ મહિનામાં આયોજન કરવામાં આવ્યું હતું. […]

ગાંધી અને સરદારના ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસનઃ પરેશ ધાનાણી

અમદાવાદ – ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા પરેશ ધાનાણીએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. ગાંધી અને સરદારના ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના જીવનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચેલા પરેશ ધાનાણીએ અનોખી રીતે સરકારનો વિરોધ […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો રેકોર્ડ બન્યોઃ નીતિન પટેલ

અમદાવાદ- ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં પણ કોર્પોરેશનની જેમ ભાજપનો ભગવો લહેરાવાનો દાવો નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો હતો. તેમજ આ વખતે આ વખતે પણ રાજ્યમાં ઉમેદવારી પાછી ખેંચવામાં રેકોર્ડ બન્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ પરિવાર […]

કોર્પોરેશન ચૂંટણીઃ અમિત શાહ અને વિજય રૂપાણી સહિતના મહાનુભાવો કરશે મતદાન

અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન યોજાશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિતના મહાનુભાવો મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. તેઓ ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર મતદાન કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સબઝોનલ ઓફિસમાં […]

કોર્પોરેશન ચૂંટણીઃ કોરોનાની સારવાર લઈ રહેલા સીએમ વિજય રૂપાણી પણ કરશે મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલે અમદાવાદ, રાજકોટ સહિત છ મહાનગરપાલિકામાં મતદાન યોજાશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોર્પોરેસનની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજ્યના પ્રધાનો અને રાજકીય આગેવાનો પણ મતદાન કરશે. એટલું જ નહીં કોરોનાની સારવાર લઈ રહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ચૂંટણીપંચની કોરોના ગાઈડલાઈન અનુસાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code