ડીઝલ કાર ઉપર 10 ટકા પ્રદુષણ ટેક્સ નાખવાની કેન્દ્ર સરકારની તૈયારીઓ
નવી દિલ્હીઃ ભારતમાં ડીઝલ એન્જિનના વાહનો ખરીદવાનું ટૂંક સમયમાં મોંઘુ થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગે ત્રણ નિવેદનો આપવામાં આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી મંગળવારે દિલ્હીમાં SIAM દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી […]