પ્રદુષણ પર કેજરીવાલની મોટી જાહેરાત, 2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો વીજળીથી ચાલશે
દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે,2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો ઈલેક્ટ્રિક હશે અને ઈ-બસ ચલાવવાથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવામાં ઘણો ફાયદો થશે.ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે રોડમેપ શેર કરતા કેજરીવાલે કહ્યું કે,સરકાર 2023માં આવી 1,500 બસો અને 2025 સુધીમાં 6,380 બસો ખરીદશે.રાજઘાટ ડેપો ખાતે 50 ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરવા માટે આયોજિત […]