દિલ્હી સહીત હરિયાણાના આ શહેરમાં પ્રદુષણનું સ્તર ગંભીર શ્રેણીમાં, ચાર શહેરોમાં શાળાઓ રહેશે બંઘ
દિલ્હીમાં પ્રદુષણનું સ્તર વધ્યું હરિયાણાને કેટલાક શહેરોમાં પણ શાળાઓ બંધ કરાવાઈ દિલ્હીઃ- ધેલ્લા ઘણા દિવસોથી ભારતના કેટલાક શહેરોમાં પ્રદુષમનું સ્તર વધેલું જોય શકાય છે, જેમાં ખાસ વાત કરીએ તો દેશના ઉત્તરીય ભાગોમાં, હાલમાં વધતા વાયુ પ્રદૂષણ અને ચાલી રહેલા કોરોના વાયરસ મહામારીનો બેવડા પડકારનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆરમાં ઝેરી હવાથી […]


