ગુજરાતમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી હાલત, ખર્ચા પણ નિકળતા નથી
• કંડલા-ગાંધીધામમાં આંતરરાજ્ય પરિવહન કરતી 1200માંથી 600 ટ્રક વેચાઈ ગઈ • ડીઝલ-સ્પેરપાર્ટના મોંઘા થયાં , હાઈવે પર ટોલ વધ્યા, પણ ભાડામાં એના એજ રહ્યા • હવે વેપારીઓ પણ ટ્રક-ટ્રાન્સપોર્ટ કરતા રેલવે પરિવહનને પસંદ કરવા લાગ્યા છે ગાંધીધામઃ ગુજરાતમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉધોગની છેલ્લા ઘણા વખતથી માઠી દશા બેઠી છે. ટ્રકના સ્પેરપાર્ટના ભાવોમાં તોતિંગ વધારો થયો છે. બિસ્માર […]