બોગસ પાસપોર્ટ કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળમાં ઈડીના દરોડા
કોલકાતાઃ દેશભરમાં હાલમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ જ અભિયાનના ભાગરૂપે, ઈડીની ટીમે પશ્ચિમ બંગાળમાં બોગસ પાસપોર્ટ કૌભાંડના મામલે મોટાપાયે દરોડા પાડ્યાં છે. ઈડી અધિકારીઓના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલ આરોપી વ્યવસાયે કારપેન્ટર છે, પરંતુ તે બોગસ પાસપોર્ટ તૈયાર કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો. તેમજ કેટલાક બોગસ પાસપોર્ટ વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું […]


