પોરંબંદરમાં PGVCLનું નવું બિલ્ડિંગ એક વર્ષથી તૈયાર છે, પણ કચેરી શરૂ કરવાનું મૂહુર્ત મળતું નથી
પોરબંદર : રાજ્યમાં ગતિશીલ ગણાતી સરકારમાં ઘણી વખત તંત્રની લાપરવાહી કે અધિકારીઓની આળસને લીધે લાખો રૂપિયાના ખર્ચે બનેલા બિલ્ડિંગો પણ શોભાના ગાંઠિયા બની જતા હોય છે. મહદઅંશે એવું જોવા મળતું હોય છે કે જ્યારે પણ કોઈ સરકારી બિલ્ડીંગ જર્જરિત હોય ત્યારે તેનું રિનોવેશન અથવા તેને જમીન દોસ્ત કરી ત્યાં ફરીથી કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ […]