ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જાય તેવી શકયતાઓ નહીંવત
ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં તે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણી પછી, ભારતીય ટીમ બાંગ્લાદેશ જવાની હતી. જ્યાં તેને ત્રણ ODI અને ત્રણ T20 મેચની શ્રેણી રમવાની હતી. પરંતુ હવે એવું લાગે છે કે ભારતીય ટીમ આ પ્રવાસ પર નહીં જાય. આ શ્રેણી 17 ઓગસ્ટથી શરૂ થવાની […]