વડોદરા હાઈવે પર બાઈક ટ્રેકટર ટ્રોલી અથડાયુ, રોડ પર પડેલા દંપત્તી પર ટ્રકના ટાયર ફરી વળ્યા
નેશનલ હાઇવે 48 પર કપુરાઈ ચોકડી પર સર્જાયો ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની બાઈક લઈને કરિયાણુ લેવા માટે જઈ રહ્યા હતા બાઈકનું સ્ટિયરિંગ ટ્રેકટર ટ્રોલીમાં ફસાયા બાદ રોડ પર પટકાયા અને ટ્રકે અડફેટે લીધા વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક નેશનલ હાઇવે-48 પર કપૂરાઈ ચોકડી પાસે […]


