કિચન ટિપ્સઃ-આ રીતે બ્રેડમાંથી પણ બને છે પોટેટો ક્રિસ્પી રોલ, જાણીલો તેને બનાવાની રીત
સાહિન મુલતાનીઃ- આપણે ઘણી રેસ્ટોરન્ટમાં બ્રેડ રોલ ખાધા હશે જો કે આ બ્રેડરોલ તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો, એમા પણ જો તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અવે સ્ટાટર્ડમાં તમે આ બ્રેડરોલ બનાવશો તો તમારી ડિશની શોભા વધી જશે,તો ચાલો જોઈએ બ્રેડરોલની રેસિપી સામગ્રી બ્રેડ – 6 નંગ( બ્રેડની ચારે તરફની કિનારીઓને ચપ્પુ […]