મહેસાણા અને સાબરકાંઠામાં બટાકાનો પાક તૈયાર, પણ શ્રમિકો ન મળતા ખેડૂતો ચિંતિત
મોટાભાગના આદિવાસી શ્રમિકો પોતાના માદરે વતન જતાં ખેતી કામને અસર ગરમીમાં વધારો થતાં બટાકાના પાકને નુકશાન થવાની ભીતી હજુ 30 ટકા બટાકાનો પાક ખેતરોમાં પડ્યો છે મહેસાણા: ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ બટાકાનું વાવેતર વધ્યુ છે. જેમાં મહેસાણા જિલ્લાના વિજાપુર અને સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં બટાકાનું વાવેતર મોટા પાયે થાય છે. છેલ્લા 10 […]