પ્રભાસપાટણમાં બે દીપડાએ ઘૂંસી બકરાનું મારણ કર્યું, ઘરમાં ઘૂંસેલો દીપડો પાંજરે પુરાયો
વહેલી સવારે બે દીપડાને જોતા લોકોમાં અફડા-તફડી મચી, સ્થાનિક લોકોના શોર બકોરથી એક દીપડો ઘરમાં ઘૂંસી ગયો, વન વિભાગે બે કલાકની જહેમત બાદ દીપડાંને પાંજરે પૂર્યો વેરાવળઃ ગીર સોમનાથના પ્રભાસપાટણના ઘાંચીવાડામાં આજે વહેલી સવારે બે દીપડા ઘૂસી ગયા હતા.અને એક મકાનના વાડામાં બકરાનું મારણ કર્યું હતું. આથી મકાનમાં રહેતા લોકોએ બુમાબુમ કરતા આજુબાજુના રહિશો દોડી […]