પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનામાં 21 કરોડથી વધારે લોકો જોડાયાં
PMJJBY સરકાર દ્વારા મે 2015માં શરૂ કરવામાં આવી હતી. આ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ અંતર્ગત, જો વીમાધારક વ્યક્તિનું કોઈપણ કારણસર મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યોને 2 લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે. 20 ઓક્ટોબર સુધી, યોજનામાં 21.67 કરોડથી વધુ નોંધણીઓ થઈ છે અને કુલ રૂ. 17,211.50 કરોડના 8,60,575 દાવાઓ પ્રાપ્ત થયા […]