16 વર્ષના ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદનો ધમાકો,વર્ષમાં બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો
16 વર્ષના ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદનો ધમાકો વર્ષમાં બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો મુંબઈ:16 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદ (Chessable Masters Indian teenager Praggnanandhaa) એ ચેસેબલ માસ્ટર્સના પાંચમા રાઉન્ડમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયનને પાછળ છોડી દેવા માટે આ વર્ષે બીજી વખત મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો.આ વર્ષની શરૂઆતમાં પ્રજ્ઞાનંદે કાર્લસનને હરાવ્યો હતો અને હવે ત્રણ મહિના પછી […]