જ્યોર્જ સોરોસ સહિતના મુદ્દે કોંગ્રેસે ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હીઃ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી રહેલી કોંગ્રેસ હવે જ્યોર્જ સોરોસના મુદ્દામાં ફસાઈ ગઈ છે. જ્યોર્જ સોરોસના બહાને ભાજપે કોંગ્રેસની ટોચની નેતાગીરીને ભીંસમાં મૂકી દીધી છે. જેના કારણે છેલ્લા બે દિવસથી સંસદની કાર્યવાહી પણ ખોરવાઈ રહી છે. કોંગ્રેસને સમજાતું નથી કે આ મુદ્દાને કેવી રીતે ઉકેલવો. જોકે, કોંગ્રેસ માટે અમેરિકા તરફથી કેટલાક રાહતના સમાચાર […]