પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ: રવિવારની રજા નિમિતે મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો
અમદાવાદ : શહેરના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીએસના વડા મહંત સ્વામી સાથે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું બુધવારે ઉદ્ઘાટન કર્યુ હતું.અને આ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.ત્યારે 600 એકરમાં પથરાયેલા પ્રમુખ સ્વામીનગરમાં રોજ એક લાખ લોકો મુલાકાત લે છે.દેશ-વિદેશના લાખો ભક્તો અહીં […]