બિહારમાં ફિર એક બાર..! નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ એનડીએ જોડાણે મહાગઠબંધનને પાછળ છોડ્યું
પટણા, 14 નવેમ્બર, 2025ઃ NDA alliance under the leadership of Nitish Kumar way ahead in Bihar બિહાર વિધાનસભા ચૂંટણીમાં વધુ એક વખત એનડીએ જોડાણ જીત તરફ આગળ વધી રહ્યું હોય એવું જણાય છે. સવારે 11 વાગ્યા સુધીની મતગણતરીના ટ્રેન્ડમાં એનડીએ જોડાણ 190 કરતાં વધુ બેઠકો ઉપર આગળ હોવાનું જાણવા મળે છે. જ્યારે આરજેડી-કોંગ્રેસ સહિત પક્ષોના […]


