વડોદરામાં આજવા, પ્રતાપપુરા તળાવ ઊંડુ કરવાની કામગીરી ગ્રામજનોના વિરોધથી અટકી પડી
રાજપુરાના લોકોએ ડમ્પરોમાંથી માટી ઉડતા અને પૂરઝડપે હંકારાતા હોવાથી વિરોધ કર્યો, ગ્રામજનોની ફરિયાદ બાદ પોલીસે તળાવનું ખોદકામ અટકાવી દીધું, કોન્ટ્રાક્ટરે મ્યુનિ, કમિશનરને કરી રજુઆત વડોદરાઃ શહેરના આજવા પ્રતાપપુરા તળાવ પણ ઊંડું કરવાની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરવામાં આવી છે. દરમિયાન તળાવમાંથી નીકળતી માટીનું ડમ્પરો દ્વારા વહન કરવામાં આવે છે. માટી ભરેલા ડમ્પરોને ઢાંકવામાં આવતા […]