પતિ-પત્ની-પૂત્ર ડંકી માર્ગે અમેરિકા જવા નીકળ્યા, રસ્તામાં પતિનું મોત, પરિવાર રઝળી પડ્યો
નિકારગુઆ થઈને અમેરિકા પહોંચવા એજન્ટે વ્યવસ્થા કરી આપી હતી રઝળપાટ બાદ યુવકની તબિયત લથડતા નિકારગુઆની હોસ્પિટલમાં ખસેડાતા મોત યુવકની પત્ની અને સગીર પૂત્ર નિકાગુઆમાં અટવાયા હિંમતનગરઃ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશીને સેટલ થવાની ઘેલશામાં અનેક પરિવારો બરબાદ થતાં હોય છે. ત્યારે ડંકી રુટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતી પરિવારના મોભીએ રસ્તામાં જ જીવ ગુમાવ્યો હતો. જેને કારણે તેની […]