મૉરીશસના પીએમ પ્રવિંદ કુમાર જગન્નાથ આજથી 8 દિવસીય ભારતની મુલાકાતે – ગુજરાત અને વારાણસીની પણ લેશે મુલાકાત
મૉરીશસના પીએમ પ્રવિંદ કુમાર પત્ની સંગ આજે ભારતની મુલાકાતે આ દરમિયાન તેઓ વારાણસીની પણ કરશે મુલાકાત દિલ્હીઃ- ભારત એક એવો દેશ છે કે જ્યાં અવાર નવાર વિદેશપ્રધાન ભારતની મુલાકાત લેતા હોઈ છે ત્યારે હવે આજ શ્રેણીમાં મોરીશસના પ્રધાનમંત્રી પણ પોતાની પત્ની સંગ આજે ભારતની મુલાકાતે આવનાર છે.મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ તેમની પત્ની કોબિતા જગન્નાથ […]