દિલ્હી બ્લાસ્ટઃ વિસ્ફોટ સમયે કારમાં આતંકવાદી ડો. ઉમર હાજર હતો, તપાસમાં ખુલાસો
નવી દિલ્હીઃ દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનામાં તપાસ દરમિયાન એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. DNA ટેસ્ટના આધારે એ વાતની પુષ્ટિ થઈ છે કે વિસ્ફોટ સમયે કારમાં આતંકવાદી ડો. ઉમર હાજર હતો. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, DNA ટેસ્ટના પરિણામો સ્પષ્ટ કરે છે કે ડો. ઉમરે જાણી જોઈને કારમાં ધડાકો કર્યો હતો અને કારની […]


