ભાવનગર-સુરતની દૈનિક ધોરણે ટ્રેન શરૂ કરવા રેલવે મંત્રીને રજુઆત
ભાવનગર-સુરત વચ્ચે નિયમિત ટ્રેન દોડાવાય તો સારો ટ્રાફિક મળે તેમ છે, ભાવનગર-અયોધ્યા વચ્ચે નવી ટ્રેન દોડાવવા માગ, ભાવનગરથી ટ્રેનો વાયા સુરેન્દ્રનગરને બદલે ધંધુકા-ગાંધીગ્રામથી દોડાવવા માગ ભાવનગરઃ શહેર અને જિલ્લાના લોકો રોજગાર-ધંધા માટે સુરત સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના ઘણાબધા પરિવારો સુરતમાં સ્થાયી થયેલા છે. અને વાર-તહેવારોમાં તેમજ અન્ય પ્રસંગોમાં સુરતના વસવાટ કરતા […]