રાષ્ટ્રપતિ બિડેન 14 જાન્યુઆરીએ પોતાનું છેલ્લું ભાષણ આપશે, વ્હાઇટ હાઉસમાં તૈયારીઓ
વોશિંગ્ટનઃ વિદાય લઈ રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન 14 જાન્યુઆરીએ તેમનું છેલ્લું ભાષણ આપશે. આ તેમનું વિદાય ભાષણ પણ હશે. વ્હાઇટ હાઉસે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહના પાંચ દિવસ પહેલા, બુધવારે ઓવલ ઓફિસમાંથી બિડેનનું આ વિદાય ભાષણ હશે. 20 જાન્યુઆરીએ પદ છોડતા પહેલા, બિડેનનું રાષ્ટ્રપતિ […]