77 પ્રજાસત્તાક પર્વે નારી શક્તિ અને હિમ યોદ્ધાઓનો દબદબો, યુરોપિયન મહેમાનો બન્યા સાક્ષી
નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતે આજે પોતાનો 77મો ગણતંત્ર દિવસ પૂરી આન, બાન અને શાન સાથે ઉજવ્યો હતો. રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલા ભવ્ય સમારોહમાં દેશની સૈન્ય તાકાત, સાંસ્કૃતિક વિવિધતા અને વધતા જતા વૈશ્વિક પ્રભાવનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો ફરકાવ્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી સાથે […]


