રાષ્ટ્રપતિ મુર્મુજી, ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને PM મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવી
વાજપેયીનું 16 ઓગસ્ટ, 2018ના રોજ 93 વર્ષની વયે દિલ્હીમાં અવસાન થયું હતું તેમનો જન્મ 1924માં ગ્વાલિયરમાં થયો હતો દેશના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરનાર તેઓ પ્રથમ બિન-કૉંગ્રેસી પ્રધાનમંત્રી હતા નવી દિલ્હીઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે શુક્રવારે તેમની સમાધિ ‘સદૈવ અટલ’ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ […]