ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે આવશે
ગાંધીનગરઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2025 સુધી બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતની મુલાકાત લેશે. 25 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ બિહારના પટનામાં પટના મેડિકલ કોલેજના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. 26 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના છતરપુરના ગઢા ખાતે શ્રી બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ […]