1. Home
  2. Tag "Presidential Medal to two top officers"

ગુજરાતમાં પોલીસના બે ઉચ્ચ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ, અને 12 અધિકારીને પોલીસ મેડલ

અમદાવાદ:  દેશભરમાં આવતીકાલે 26મી જાન્યુઆરીએ 74માં પ્રજાસત્તાક પર્વેની ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રજાસત્તાક દિવસ 2023ના અવસર પર ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાશે જેમાં  ADGP અનુપમસિંહ ગેહલોત […]