1. Home
  2. Tag "pressure removed"

ડીસામાં તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા,

ડીસાઃ શહેરમાં તાલુકા પંચાયતના પરિસરમાં અનેક  ગેરકાયદે દબાણો હોવાની ફરિયાદો ઊઠી હતી. આખરે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન દ્વારા દબાણો દૂર કરાયા હતા. ગેરકાયદેસર દબાણોની સાથે સરકારે સખી મંડળને આપેલી જગ્યા પરના દબાણો પણ તોડી પાડ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીની કડક કાર્યવાહીથી અન્ય દબાણદારો ફફડાટ ફેલાયો હતો. સૂત્રોના જણાવ્યા મજબ ડીસા તાલુકા […]

વડોદરાના સંવેદનશીલ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં રોડ પરના દબાણો હટાવાયાં

વડોદરાઃ  શહેરના સંવેદનશીલ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં લારી-ગલ્લા અને દુકાનદારોના લટકણીયા તથા પથારાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અને દબાણો હટાવવાની અનેક ફરિયાદો ઊઠ્યા બાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મુખ્ય માર્ગ ઉપર નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી ચાર ટ્રક ભરી સામાન જપ્ત કર્યો હતો. સંવેદનશીલ વિસ્તારના પગલે પોલીસ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code