1. Home
  2. Tag "pressure removed"

ભાવનગરમાં દબાણ હટાવ ઝૂંબેશ, રીંગરોડ પર લારી-ગલ્લા સહિત કરાયેલા દબાણો દુર કરાયા

ભાવનગરઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાઓ પરના દબાણો દુર કરવાની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ ચાલી રહી છે. શહેરના સિટી વિસ્તારમાં દબાણો હટાવ્યા બાદ હવે રિંગ રોડ પરના દબાણો હટાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના મંત્રેશ કોમ્પ્લેક્સથી ટોપથ્રી સર્કલ, રીંગ રોડ પર હોટલો અને રેસ્ટોરન્ટધારકો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો મ્યુનિ.ના દબાણ હટાવો સેલે તોડી […]

અમદાવાદના મકરબા વિસ્તારમાં મ્યુનિ.ના કરોડોની કિંમતના રિઝર્વ પ્લોટ પરના દબાણો દુર કરાયા

અમદાવાદઃ શહેરમાં મ્યુનિની માલીકીના પ્લોટ પર દેખરેખના અભાવે ગેરકાયદે દબાણો થઈ જતા  હોય છે. ત્યારે શહેરના મકરબા વિસ્તારમાં આવેલો મ્યુનિ.ની માલીકીના કરોડો રૂપિયાના કિંમતી પ્લોટ પર પણ દબાણો કરાયા હતા. આથી મ્યુનિ. કોર્પોરેશનના દ્વારા રિઝર્વ પ્લોટ પરના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા હતા. કહેવાય છે. કે,  સેલ ફોર કોમર્શિયલ માટે જાહેર કરાયેલા આ પ્લોટ પર દબાણો […]

ઘોરડોમાં G-20 સમિટ બેઠકને લીઘે સુરક્ષા એજન્સીએ સ્થળ નિરિક્ષણ કરી માહિતી મેળવી

ભૂજઃ ગુજરાતના જાણીતા પર્યટક સ્થળ કચ્છના ઘોરડો ખાતે આવતા મહિને યાને ફેબ્રુઆરી મહિનામાં આંતરાષ્ટ્રીય G-20 સમીટ યોજાશે. ગત ડિસેમ્બર મહિનાથી એક વર્ષ માટે ભારતને G-20નું અધ્યક્ષપદ મળ્યું છે, ત્યારે આ મહત્વની આંતરાષ્ટ્રીય સમિટમાં પ્રવાસન મુદ્દે ચર્ચા માટે સફેદ રણની પસંદગી કરવામાં આવી છે. દેશ વિદેશના વી.વીઆઇપી જ્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવવાના છે, ત્યારે સુરક્ષા […]

ડીસામાં તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા,

ડીસાઃ શહેરમાં તાલુકા પંચાયતના પરિસરમાં અનેક  ગેરકાયદે દબાણો હોવાની ફરિયાદો ઊઠી હતી. આખરે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન દ્વારા દબાણો દૂર કરાયા હતા. ગેરકાયદેસર દબાણોની સાથે સરકારે સખી મંડળને આપેલી જગ્યા પરના દબાણો પણ તોડી પાડ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીની કડક કાર્યવાહીથી અન્ય દબાણદારો ફફડાટ ફેલાયો હતો. સૂત્રોના જણાવ્યા મજબ ડીસા તાલુકા […]

વડોદરાના સંવેદનશીલ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં રોડ પરના દબાણો હટાવાયાં

વડોદરાઃ  શહેરના સંવેદનશીલ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં લારી-ગલ્લા અને દુકાનદારોના લટકણીયા તથા પથારાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અને દબાણો હટાવવાની અનેક ફરિયાદો ઊઠ્યા બાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મુખ્ય માર્ગ ઉપર નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી ચાર ટ્રક ભરી સામાન જપ્ત કર્યો હતો. સંવેદનશીલ વિસ્તારના પગલે પોલીસ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code