સોનાના ભાવમાં કડાકો, 93,500 રૂપિયાથી નીચે ભાવ પહોંચ્યો
નવી દિલ્હીઃ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો, જેમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 93,500 રૂપિયાથી નીચે આવી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 968 રૂપિયા ઘટીને 93,393 રૂપિયા થયો છે. પહેલા તે 94,361 રૂપિયા હતો. તે જ સમયે, ચાંદીનો ભાવ 86 રૂપિયા વધીને 94,200 રૂપિયા […]


