1. Home
  2. Tag "Price"

કેન્દ્રએ ફુગાવાને રોકવા માટે ઘઉંની અનામત કિંમતમાં કર્યો ઘટાડો

દિલ્હી:ખાદ્ય અર્થતંત્રમાં ફુગાવાના વલણને ચકાસવા માટે, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DFPD) એ નીચે મુજબ 31મી માર્ચ, 2023 સુધી અનામત કિંમતમાં વધુ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે: ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક){OMSS (D)} હેઠળ અનામત કિંમત ઘઉં (FAQ) માટે રૂ. 2150/Qtl (પાન ઇન્ડિયા) અને રૂ. માટે 2125 Qtl (પાન ઈન્ડિયા)માં ખાનગી પક્ષોને ઘઉંના વેચાણ માટે RMS 2023-24 સહિત તમામ પાકોના ઘઉં […]

સરકારે આપ્યા સારા સમાચાર,લોટના ભાવમાં પ્રતિ કિલો 5-7 રૂપિયાનો ઘટાડો

મુંબઈ:રિટેલ ફુગાવો ફરી એકવાર 6 ટકાને પાર કરી ગયો છે. આંકડા દર્શાવે છે કે જાન્યુઆરીમાં ખાદ્યપદાર્થો મોંઘા થયા છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં લોટના ભાવમાં ઘટાડો થયો છે. લગભગ એક વર્ષથી વધી રહેલા લોટના ભાવ છેલ્લા 15 દિવસમાં 6 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયા છે.બજારના જાણકારોનું કહેવું છે કે આગામી 10 દિવસમાં લોટના ભાવમાં પ્રતિ […]

મોંઘવારી હવે પતંગરસિયાઓને પણ નડશે, પતંગ-દોરીના ભાવમાં થયો બમણો વધારો

અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં દિનપ્રતિદિન મોંધવારી વધી રહી છે. તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉત્તરાણના પર્વ પહેલા પતંગ અને દોરીના ભાવમાં પણ બમણો વધારો થયો છે. એટલે પતંગરસિયાઓને આ વખતે પતંગો ચગાવવી મોંધી પડશે. દોરીને રંગાવવા (પીવડાવવા)ના ભાવમાં પણ વધારો થયો છે, 20 રૂપિયા પ્રતિવારને બદલે હવે 50 રૂપિયા પ્રતિવાર […]

આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ ઊંચા ભાવ હોવા છતાં એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નથો કરાયોઃ હરદીપ એસ. પુરી

નવી દિલ્હીઃ ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85%થી વધુ આયાત કરે છે. તેથી, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની સંબંધિત કિંમતો સાથે જોડાયેલા છે. પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે, ક્રૂડ ઓઈલની ખરીદી કિંમત, વિનિમય દર, શિપિંગ ચાર્જ, આંતરદેશીય નૂર, રિફાઈનરી માર્જિન, ડીલર કમિશન, કેન્દ્રીય કર, […]

શું તમને iPhone-15ની કિંમત ખબર છે? ચાહકોએ કહ્યું આવું ન કરો

iPhone 15 Ultra શ્રેણીનો ટોપ એન્ડ ફોન હશે. લીકમાં એવું સૂચવવામાં આવ્યું છે કે iPhone 15 Ultra iPhone 14 Pro Max કરતાં $200 મોંઘો હશે. આ કંપનીનો સૌથી મોંઘો ફોન બનવા જઈ રહ્યો છે. જો આ લીક સાચું નીકળશે તો યુઝરને વધારે રકમ ચૂકવવી પડશે. Leakster LeaksAppleProએ ટ્વીટ કર્યું, ‘iPhone 15 અલ્ટ્રા બનાવવા માટે iPhone […]

દિવાળીમાં ફટાકડાની કિંમતમાં વધારો, કિંમતમાં 40 ટકાનો વધારો

અમદાવાદઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે અને લોકો ધીમે-ધીમે દિવાળીની ખરીદીમાં જોતરાઈ રહ્યાં છે. દરમિયાન મોંઘવારીની અસર દિવાળીના તહેવારમાં પણ જોવા મળશે. ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયાનું જાણવા મળે છે. ફટાકડામાં ઉપયોગમાં દેવાતું દારૂખાનું અને મજુરીની કિંમતમાં વધારો થતા ફટાકડાના ભાવમાં વધારો થયાનું વેપારીઓ માની રહ્યાં છે. […]

દિવાળી ખરીદીઃ મીઠાઈની કિંમતમાં 20થી 30 ટકાનો વધારો

અમદાવાદઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી જ રહ્યાં છે અને લોકો દિવાળીની તૈયારીમાં જોતરાયાં છે. બીજી તરફ મોંઘવારીની અસર લોકોની ખરીદી ઉપર પણ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે ફટાકડાની કિંમતમાં 30થી 40 ટકા વધારા સાથે હવે મીઠાઈની કિંમતમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. દિવાળીમાં ફટાકડા, નવા કપડાની ખરીદી સાથે લોકો મીઠાઈની પણ કરી […]

સાતમ-આઠમ અને દિવાળી પર કાર્ડધારકોને 100 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી સિંગતેલ અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં વધતી જતી મોંઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. જેમાં તાજેતરમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં તહેવારોના ટાણે જ લોકોની હાલત કફોડી બની છે. ત્યારે સાતમ-આઠમ અને દિવાળીના તહેવાર અગાઉ રાજ્ય સરકારે સસ્તા ભાવે અનાજ ખરીદતાં કાર્ડધારકોને સસ્તા ભાવે સિંગતેલ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું […]

મોંઘવારી, શાકભાજી-દૂધના ભાવ બાદ હવે તહેવારોના આગમન પહેલા જ ખાદ્યતેલના ભાવમાં વધારો

રાજકોટ : મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે. જેમાં જીવન જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓમાં પણ જીએસટીના દરમાં વધારો થતાં હજુ પણ મોંધવારી વધવાની શક્યતા છે. શાક-ભાજીના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો તઈ રહ્યો છે. સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા […]

રાહતના સમાચાર: LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો

 LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો આજથી ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો જાણો નવા દર મુંબઈ: જુલાઈ મહિનો મોટી રાહતના સમાચાર લઈને આવ્યો છે.દેશની મોટી ગેસ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો કર્યો છે.આ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે, જ્યારે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code