ગુજરાત ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના 71માં જન્મદિને 7100 ગામોમાં રામધૂનના કાર્યક્રમો યોજાશે
અમદાવાદ : દેશના વડાપ્રધાનનો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. જેથી દેશભરમાં તેમના ચાહકો તેમનો જન્મદિવસ મનાવતા હોય છે. ગુજરાત ભાજપ દ્વારા પણ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ધામધૂમથી મનાવવામાં આવશે. ગુજરાત ભાજપ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરીને આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. તેમના જન્મ દિવસે જ 71 બાળકોના હ્રદયની સર્જરી કરીને તેમને નવું જીવનદાન આપવામાં આવશે. એટલે 71 […]